Expect Lecture in Economic
Market structure બિરસા મુંડા ડ્રાઇવર યુનિવર્સિટી રાજપીપળા ખાતે. તા. 23/02/2026 સોમવારના રોજ School of Arts Economics ફેકલ્ટી માં Expect Lecture નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અને મુખ્ય વક્તા તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સાહેબ હતા. જેમાં School of Arts અને Commerce ના Principle ડૉ.અમિતકુમાર ધોળકિયા સાહેબ અને ડૉ. મિત વાધેલા ડૉ. રાજુ રાઠોડ ડૉ. ગીરીશ મકવાણા અને ડૉ. ભરત પરમાર જેવા અનેક પ્રોફેસર હાજર રહ્યા હતા. તેમજ B.A Economics ફેકલ્ટી ના Sem 2,4 અને 6 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રો. હેમિલ્ટન મહિડા એ Market structure Topic ઉપર તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શરૂઆતમાં તેમણે અર્થશાસ્ત્ર વિશે બેઝિક માહિતી આપી હતી. ત્ય...