12 th fail Movie
12th fail Movie આ ફિલ્મનું નામ 12th fail છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. જે એક ભારતીય ફિલ્મ નિર્માતા સંપાદક અને અભિનેતા છે. ફિલ્મ નો પ્રકાર જીવન ચરિત્ર અને નાટક છે. ફિલ્મનો સમયગાળો બે કલાક અને 27 મિનિટ છે. 12th fail ફિલ્મ મનોજકુમાર શર્માની સત્ય ઘટના પર આધારિત છે. જે એક યુવાન છે. તેણે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી. આ વાર્તા ચંબલ જિલ્લાના બેલગાંવ ના ગ્રામીણ વિસ્તારમાં રહેતો અને 12 માં ધોરણ માં નપાસ થયેલો મનોજકુમારની છે. તે એક એવી શાળામાં અભ્યાસ કરે છે. જ્યાં તેના મુખ્ય શિક્ષક વિદ્યાર્થી અને પરીક્ષા દરમિયાન ચોરી કરવા માટે મદદ કરે છે. તે સમયે એક DSP અધિકારી આવે છે. અને પરીક્ષામાં ચોરી ન કરવાનો પ્રતિબંધ મૂકે છે. શિક્ષક વિદ્યાર્થી ઓને પરીક્ષામાં ચોરી કરવા માટે મદદ કરે છે. તે મુખ્ય શિક્ષકને ધરપકડ કરે છે. એક દિવસે મનોજ તેજ DSP અધિકારીને મળે છે. અને તે મનોજ ને પરીક્ષા દરમિયાન ચોરી ન કરવાની સલાહ આપે છે. તે સમજાવે...