Posts

Expect Lecture in Economic

                                 Market structure                                  બિરસા મુંડા ડ્રાઇવર યુનિવર્સિટી રાજપીપળા ખાતે.   તા. 23/02/2026  સોમવારના રોજ  School of Arts Economics ફેકલ્ટી માં Expect Lecture નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અને મુખ્ય વક્તા તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સાહેબ હતા. જેમાં School of Arts અને Commerce ના Principle ડૉ.અમિતકુમાર ધોળકિયા સાહેબ અને ડૉ. મિત વાધેલા  ડૉ. રાજુ રાઠોડ  ડૉ. ગીરીશ મકવાણા અને ડૉ. ભરત પરમાર જેવા અનેક પ્રોફેસર હાજર રહ્યા હતા. તેમજ B.A Economics ફેકલ્ટી ના Sem 2,4 અને 6 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.                 પ્રો. હેમિલ્ટન મહિડા  એ Market structure Topic ઉપર તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શરૂઆતમાં તેમણે અર્થશાસ્ત્ર વિશે બેઝિક માહિતી આપી હતી. ત્ય...

પત્ર લેખન

                             પત્ર લેખન                                                   વસાવા નગીનભાઈ  એચ                                                   ગામ : વાંદરી                                                                   તાલુકો : દેડિયાપાડા                                                          જીલ્લો : નર્મદા    ...

Web Content Writing

                              Hindustan pencile                 https:// hindustanpencils. Com   કંપની વિશે માહિતી                              હિન્દુસ્તાન પેન્સિલ ભારતની સૌથી મોટી પેન્સિલ ઉત્પાદક કંપની છે. અડધી સદી પહેલા 1958માં સ્થપાઈ છે. સ્ટેશનરીમાં ખાસ કરીને પ્રાથમિક શાળા બજારમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે. તે વિશ્વના 50 કરતા વધુ દેશમાં નિકાસ કરીને વૈશ્વિક સ્તરે તેની વિશ્વાસનીય હાજરી પણ સ્થાપિત કરી છે.  પ્રોડક્ટ વિશે માહિતી                કંપની પ્રોડક્ટ રેન્જમાં પેન્સિલો,ઇરેઝર, શાપૅનર, સ્કેલ કલા સામગ્રી અને બોલપોઇન્ટ પેન નો સમાવેશ થાય છે. તેમની લોકપ્રિયતા શાળાથી આગળ ઘર અને ઓફિસ સુધી વિસ્તરે છે. સીમા ચિન્હો                Hindustanpencils કંપનીનું પ્રોડક્ટ માં ઉચ્ચ ગુણવત્તા રહેલી છે. જેમાં સ્ટેશનરી બ્રાન્ડ સ...

12 th fail Movie

      12th fail Movie                આ ફિલ્મનું નામ 12th fail છે. આ   ફિલ્મનું દિગ્દર્શન વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. જે એક ભારતીય ફિલ્મ નિર્માતા સંપાદક અને અભિનેતા છે. ફિલ્મ નો પ્રકાર જીવન ચરિત્ર અને નાટક છે. ફિલ્મનો સમયગાળો બે કલાક અને 27 મિનિટ છે. 12th fail ફિલ્મ મનોજકુમાર શર્માની સત્ય ઘટના પર આધારિત છે. જે એક યુવાન છે. તેણે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી. આ વાર્તા ચંબલ જિલ્લાના બેલગાંવ ના ગ્રામીણ વિસ્તારમાં રહેતો અને 12 માં ધોરણ માં નપાસ થયેલો મનોજકુમારની છે. તે એક એવી શાળામાં અભ્યાસ કરે છે. જ્યાં તેના મુખ્ય શિક્ષક વિદ્યાર્થી અને પરીક્ષા દરમિયાન ચોરી કરવા માટે મદદ કરે છે. તે સમયે એક DSP અધિકારી આવે છે. અને પરીક્ષામાં ચોરી ન કરવાનો પ્રતિબંધ મૂકે છે. શિક્ષક વિદ્યાર્થી ઓને પરીક્ષામાં ચોરી કરવા માટે મદદ કરે છે. તે મુખ્ય શિક્ષકને ધરપકડ કરે છે.                  એક દિવસે મનોજ તેજ DSP અધિકારીને મળે છે. અને તે મનોજ ને પરીક્ષા દરમિયાન ચોરી ન કરવાની સલાહ આપે છે. તે સમજાવે...

મારુ બાળપણ

                 બાળપણ એટલે મોજ મજા મસ્તી અને આનંદ.              મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. મારું નામ નગીન કુમાર છે. મારા માતા-પિતાનો હું એકનો એક દીકરો છુ. મારા પિતાજી ખેતી કરે માં ઘરકામ કરે અને પિતાજીને ખેતી કામમાં મદદ કરે. જ્યારે હું બે ત્રણ વર્ષનો થયો ત્યારે મને બાલમંદિરમાં દાખલ કરવામાં આવ્યો. શરૂઆતમાં મને બાલ મંદિર જોવુ ગમતું ન હતુ. થોડા સમય પછી નવા મિત્ર બનાવ્યા ત્યારે બાલમંદિરે જવા ગમવા લાગ્યું. બાળપણમાં સવારે મન ફાવે ત્યારે પથારીમાંથી ઊઠવાનુ અને મમ્મી બ્રશ આપે ત્યારે બ્રશ કરવાનું અને મમ્મી નાહવા લઈ જાઈ ત્યારે  અનેક બહાના કરવાના અથવા રડવાનું. સમય પસાર થતા હું મોટો થયો. બાળપણમાં મમ્મી પપ્પા સાથે હું અને મારી નાની બહેન ખેતરે જતા અને જ્યાં ઝાડ નીચે હિંચકો ઝૂલતા અને ખૂબ મસ્તી કરતા. સમય પસાર થતા હું પહેલા ધોરણમાં દાખલ થયો. હું પહેલા ધોરણમાં હતો ત્યારે હોશિયાર વિદ્યાર્થી હતો. શાળામાં દાખલ થતા નવા મિત્રો જોડે ખુબ મસ્તી કરતો. અને અનેક રમતો રમતા  અને ખૂબ મજા કરતા.       ...