પત્ર લેખન
પત્ર લેખન
વસાવા નગીનભાઈ એચ ગામ : વાંદરી તાલુકો : દેડિયાપાડા જીલ્લો : નર્મદા પીન કોર્ડ નં : 293040 તારીખ : 30/12/2025
પ્રતિ ડેપો મેનેજર એસ.ટી.બસડેપો દેડિયાપાડા
વિષય : ગામમાં એસ.ટી બસ ચાલુ કરાવા બાબતે.
સાહેબ શ્રી
સહ વિનય જય ભારત સાથે લખી જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામમાં બસની સુવિધા નો અભાવ હોવાને કારણે વિદ્યાર્થી ઓને શાળા કોલેજ કે અન્ય કામ માટે અથવા બજારમાં ખરીદી કરવા જતા કે ઓફિસના કામે જતા લોકોને આવા જવા માટે ઘણી તકલીફ પડતી થઈ છે. અને તેમનો કિંમતી સમય વેડફાતો હોય છે. તેથી આપ શ્રી ને પત્ર લખ્યો છે.
આથી આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે અમારી ફરિયાદ પર ધ્યાન આપી અને વહેલી તકે ગામમાં એસ.ટી બસ ચાલુ થાય એવી નમ્ર વિનંતી કરું છું.
લિ . આપનો વિશ્વાસુ વસાવા નગીનભાઈ એચ
Comments
Post a Comment